gu_tn/mrk/05/24.md

604 B

So he went with him

તેથી ઈસુ યાઈર સાથે ગયા. ઈસુના શિષ્યો પણ તેની સાથે ગયા. બીજું અનુવાદ: ""તેથી ઈસુ અને શિષ્યો યાઈર સાથે ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

pressed close around him

આનો અર્થ એ કે તેઓએ ઈસુની આસપાસ ભીડ કરી અને પોતે ઈસુની નિકટ આવવા ધક્કામુક્કીકરવા લાગ્યા.