gu_tn/mrk/05/23.md

723 B

lay your hands

હાથ મૂકવાનો અર્થ એ છે કે કોઈ પ્રબોધક અથવા શિક્ષકે કોઈના પર હાથ મૂક્યો અને સાજાપણું અથવા આશીર્વાદ આપ્યો. આ કિસ્સામાં, યાઈર ઈસુને તેની દીકરીને સાજી કરવા કહે છે.

that she may be made well and live

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ:""અને તેસાજીથઇને જીવિત થાય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)