gu_tn/mrk/05/21.md

978 B

Connecting Statement:

ગેરાસાનાપ્રદેશમાં અશુદ્ધ આત્માથી પીડિત માણસને સાજો કર્યા પછી, ઈસુ અને તેમના શિષ્યો સરોવરને પેલે પારકફરનહૂમ પાછા ફર્યા, જ્યાં સભાસ્થાનના એક અધિકારીએ ઈસુને તેની દીકરીને સાજી કરવા કહ્યું.

the other side

આ શબ્દસમૂહમાં માહિતી ઉમેરવા માટે તે મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: ""સમુદ્રની બીજી બાજુ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

beside the sea

સમુદ્ર કિનારે અથવા ""કાંઠે

the sea

આ ગાલીલનો સમુદ્ર છે.