gu_tn/mrk/05/15.md

897 B

the Legion

આ માણસમાં રહેલા ઘણા ભૂતોનું નામહતું. તમે માર્ક 5:9 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

in his right mind

આ એક રૂઢીપ્રયોગછે જેનો અર્થ છે કે તે સ્પષ્ટ રીતે વિચારી રહ્યો છે. બીજું અનુવાદ: ""સામાન્ય મનનું"" અથવા ""સ્પષ્ટ રીતે વિચારવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

they were afraid

તેઓ"" શબ્દ એ લોકોના જૂથનોઉલ્લેખ કરે છે કે જે બન્યું હતું તે જોવા માટે બહાર ગયા હતા.