gu_tn/mrk/05/07.md

1.9 KiB

General Information:

યુએસટી મુજબ, આ બંને કલમોની માહિતી, ઘટનાઓજે રીતે બની છે તે ક્રમમાં રજૂ કરવા નૉંધી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

he cried out

અશુદ્ધ આત્માએપોકાર કર્યો

What do I have to do with you, Jesus, Son of the Most High God?

અશુદ્ધ આત્માભયથી આ પ્રશ્ન પૂછે છે. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મને એકલો છોડી દો! તમારેમને દખલ કરવાનું કોઈ કારણ નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Jesus ... do not torment me

ઈસુની પાસે અશુદ્ધ આત્માઓનેયાતના આપવાનો અધિકાર છે.

Son of the Most High God

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

I beg you by God himself

અહીં ઈસુને વિનંતી કરતી વખતે અશુદ્ધ આત્મા ઈશ્વરના સમ ખાય છે. તમારી ભાષામાં આ પ્રકારની વિનંતી કેવી રીતે કરવામાં આવે છે તે ધ્યાનમાં લો. બીજું અનુવાદ: ""હું તમને ઈશ્વર સમક્ષ વિનંતી કરું છું"" અથવા ""હું પોતે ઈશ્વરના સમ ખાઈને વિનંતી કરું છું.