gu_tn/mrk/05/04.md

1.5 KiB

He had been bound many times

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. બીજું અનુવાદ: ""લોકોએ તેને ઘણી વાર બાંધ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

his shackles were shattered

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. બીજું અનુવાદ: ""તેણે તેની બેડીઓ તોડી નાખી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

shackles

ધાતુના ટુકડાઓ કે જે લોકો કેદીઓના હાથ અને પગનેવીટવામં આવે છે અને સાંકળોને કશાની સાથે જોડી દેવામાં આવે છે જેથી તે ખસતો નથી અને તેથી કેદીઓ પણ ખસી શકતા નથી

No one had the strength to subdue him

તે માણસ એટલો મજબુત હતો કે કોઈ તેને વશ કરી શક્તું નહોતુ. બીજું અનુવાદ: ""તે એટલો સશક્ત હતો કે કોઈ પણ તેને વશ કરવા માટે તાકાતવાન નહોતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

subdue him

તેને નિયંત્રિત કરો