gu_tn/mrk/04/intro.md

1.4 KiB

માર્ક04 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

માર્ક 4:3-10 એક દ્રષ્ટાંત રચે છે. આ દ્રષ્ટાંત 4:14-23 માં સમજાવવામાં આવ્યું છે.

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ ગોઠવે છે જેથી તેને વાંચવું સરળ બનેછે. યુએલટી4:12 ની કવિતાઓ સાથે આવું કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટખ્યાલો

દ્રષ્ટાંતો

આ દ્રષ્ટાંતો એ ટૂંકી વાર્તાઓ હતી જે ઈસુએ કહી કે જેથી તેઑજે બોધ લોકોને શીખવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સરળતાથી સમજી શકે.તેમણે વાર્તાઓ પણ કહી હતી જેથી જેઓ તેમનામાં વિશ્વાસ કરવા માંગતા ન હતા તેઓ સત્યને સમજી શકેનહીં.