gu_tn/mrk/04/41.md

576 B

Who then is this, because even the wind and the sea obey him?

શિષ્યો ઈસુએ જે કર્યું તેનાથી આશ્ચર્ય પામીને આ પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""આ માણસ સામાન્ય માણસો જેવા નથી; પવન અને સમુદ્ર પણ તેમનું માનેછે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)