gu_tn/mrk/04/40.md

738 B

Then he said to them

અને ઈસુએ તેમના શિષ્યોને કહ્યું

Why are you afraid? Do you still not have faith?

ઈસુ તેમના શિષ્યોને ધ્યાનમાં લેવા પૂછે છે કે જ્યારે તેઓ તેમની સાથે છેત્યારે તેઓ કેમ ડરે છે. આ પ્રશ્નો નિવેદનો તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""તમારે ડરવું જોઈએ નહીં. તમારે વધુ વિશ્વાસ રાખવાની જરૂર છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)