gu_tn/mrk/04/34.md

641 B

when he was alone

આનો અર્થ એ છે કે તે ટોળાંથી દૂર હતાં, પરંતુ તેમના શિષ્યો હજી પણ તેમની સાથે હતા.

he explained everything

અહીં ""દરેક વસ્તુ"" એક અતિશયોક્તિ છે. તેમણે તેમના સર્વ દ્રષ્ટાંતો સમજાવ્યા. બીજું અનુવાદ: ""તેમણે તેમના સર્વદ્રષ્ટાંતો સમજાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)