gu_tn/mrk/04/30.md

586 B

To what can we compare the kingdom of God, or what parable can we use to explain it?

ઈસુએ આ પ્રશ્ન તેના સાંભળનારાઓનેઈશ્વરનું રાજ્ય શું છે તે વિષે વિચારતા કરવા પૂછ્યું. બીજું અનુવાદ: ""આ દ્રષ્ટાંતની મદદથી હું સમજાવી શકું કે ઈશ્વરનું રાજ્ય કોના જેવું છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)