gu_tn/mrk/04/29.md

1.4 KiB

he immediately sends in the sickle

અહીં ""દાતરડું"" એક ઉપનામછે જે ખેડૂત અથવા તે લોકો માટે વપરાય છે જેઓને ખેડૂત અનાજની કાપણીમાટે મોકલે છે. બીજું અનુવાદ: ""તે અનાજની કાપણી કરવા માટે તરત જ દાતરડા સાથે ખેતરમાં જાય છે"" અથવા ""તે તરત જ લોકોને દાતરડા લઈને અનાજની કાપણી માટે ખેતરમાં મોકલે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

sickle

અનાજ કાપવા માટે વપરાતું એક વળેલું પાનું અથવા તીક્ષ્ણ આંકડો કે જેનો ઉપયોગ અનાજ લણવા માટે થાય છે

because the harvest has come

અહીં ""આવ્યાં છે"" શબ્દસમૂહ એ કાપણી માટે અનાજ પાકી ગયું છે તે માટેનો એક રૂઢીપ્રયોગછે. બીજું અનુવાદ: ""કારણ કે અનાજ કાપણી માટે તૈયાર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)