gu_tn/mrk/04/24.md

970 B

He said to them

ઈસુએ ટોળાંને કહ્યું

for with that measure you use

શક્ય અર્થો આ પ્રમાણે છે1) ઈસુ શાબ્દિક માપ અને બીજાઓને ઉદારતાથી દાન આપવાવિષે વાત કરી રહ્યાં છેઅથવા 2) આ એક રૂપક છે જેમાં ઈસુ ""સમજવા"" ની વાત કરે છે જાણે કે ""માપવું""હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

it will be measured to you, and more will be added to you.

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""ઈશ્વરતે માપથી તમને માપી આપશેઅને તે તમને ઉમેરી આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)