gu_tn/mrk/04/22.md

969 B

For nothing is hidden except so that it will be revealed ... come to light

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""જે સર્વછુપાયેલુંછે તે પ્રગટ કરવામાં આવશે, અને જે સર્વગુપ્ત છે તેને જાહેર કરવામાં આવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

nothing is hidden ... nothing has happened in secret

એવું કંઈ જ નથી જે છુપાયેલું છે ... એવું કંઈ નથી જે ગુપ્ત છે બંને વાક્યનો સમાન અર્થ છે. ઈસુ ભાર મૂકે છે કે જે સર્વ ગુપ્ત છે તે પ્રગટ કરવામાં આવશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)