gu_tn/mrk/04/21.md

543 B

He also said to them

ઈસુએ ટોળાંને કહ્યું

The lamp is not brought in order to put it under a basket, or under the bed, is it?

આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""તમે ખરેખર, ટોપલીનીચે અથવા ખાટલા નીચે મૂકવા માટે ઘરની અંદર દીવો લાવતા નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)