gu_tn/mrk/04/17.md

1.7 KiB

They have no root in themselves

આ તે કુમળા છોડ સાથે તુલના છે જેને ખૂબ જ છીછરામૂળ હોય છે. આ રૂપકનો અર્થ એ છે કે શરુઆતમાં લોકોએ જ્યારે વચન પ્રાપ્ત કર્યું ત્યારે તેઓ ઉત્સાહિત થયા, પરંતુ તેઓ તેનેપૂરેપુરા સમર્પિત ન હતા.બીજું અનુવાદ: ""અને તે કુમળા છોડ જેવા છે જેને મૂળ હોતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

no root

મૂળ કેવી રીતે છીછરા હતા તેના પર ભાર મૂકવાની અતિશયોક્તિ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

tribulation or persecution comes because of the word

લોકોએ ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો તેથી સતાવણી થાય છે તે સમજાવવા માટે મદદરૂપ થઈ શકે. બીજું અનુવાદ: "" તેઓએઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો તેથી વિપત્તિ અથવા સતાવણી થાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

they stumble

આ દ્રષ્ટાંતમાં, ""ઠોકર"" નો અર્થ છે કે ""ઈશ્વરના સંદેશપર વિશ્વાસ કરવાનું બંધ કરવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)