gu_tn/mrk/04/11.md

945 B

To you is given

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. ""ઈશ્વરે તમને આપ્યુ છે"" અથવા ""મેં તમને આપ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

to those who are outside

પરંતુ જેઓ તમારી મધ્યે નથી. આ તે સર્વ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ બાર શિષ્યોમાં અથવા ઈસુના નજીકના અનુયાયીઓમાં ન હતાં.

everything is in parables

ઈસુ લોકોને દ્રષ્ટાંતો કહે છે એમ કહી શકાય છે. બીજું અનુવાદ: ""મેં દ્રષ્ટાંતોમાં દરેક વાત કરીછે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)