gu_tn/mrk/04/08.md

1.1 KiB

increasing thirty, sixty, and even a hundred times

દરેક છોડ દ્વારા ઉત્પાદિત અનાજની માત્રા એક એવા બીજ સાથે સરખાવવામાં આવી રહી છે જેમાંથી તે ઉગ્યાછે. અનુક્ત શબ્દનો ઉપયોગ અહીં શબ્દસમૂહોને ટૂંકા કરવા માટે થાય છે પરંતુ તે લખી શકાય છે. બીજું અનુવાદ: ""કેટલાક છોડ જે ખેડુતે વાવેલા હતાં તેનાથી ત્રીસ ગણો વધારો થયો, કેટલાકે અનાજથી સાઠ ગણો ઉત્પન્ન કર્યું, અને કેટલાકે અનાજના સો ગણા ઉત્પાદન કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

thirty ... sixty ... a hundred

30 ... 60 ... 100.આ અંકો તરીકે લખી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)