gu_tn/mrk/04/06.md

519 B

the plants were scorched

આ નાનાછોડનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""તે કુમળા છોડ સુકાઈ ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

because they had no root, they dried up

કારણ કે કુમળા છોડને કોઈ મૂળ હોતા નથી, તેઓ સુકાઈ ગયા