gu_tn/mrk/03/35.md

8 lines
715 B
Markdown

# whoever does ... that person is
જેઓ કરે છે ... તેઓ છે
# that person is my brother, and sister, and mother
આ એક રૂપક છે જેનો અર્થ છે કે ઈસુના શિષ્યો ઈસુના આત્મિક કુટુંબના છે. તેમના શારીરિક કુટુંબ સાથે જેઓજોડાયેલા છે તેના કરતા આ વધુ મહત્વપૂર્ણ છે. બીજું અનુવાદ: ""તે વ્યક્તિ મારા માટે ભાઈ, બહેન અથવા મા સમાન છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])