gu_tn/mrk/03/23.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ શેતાન દ્વારા નિયંત્રિત છે તેમ વિચારવું કેમ લોકો માટે મૂર્ખતાભર્યુ છે તે ઈસુએ એક દ્રષ્ટાંત સાથે સમજાવ્યું(જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

Jesus called them to himself

ઈસુએ લોકોને પોતાની પાસે બોલાવ્યા.

How can Satan cast out Satan?

શાસ્ત્રીઓને જવાબમાં ઈસુએ આ અલંકારિક પ્રશ્ન પૂછ્યો કે તેણે બાલઝબૂલ દ્વારા ભૂતોને કાઢી મૂક્યા. આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""શેતાન શેતાનને કાઢી શકતો નથી!"" અથવા ""શેતાન તેના પોતાના દુષ્ટ આત્માની વિરુધ્ધ નથી જતો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)