gu_tn/mrk/03/21.md

903 B

they went out to seize him

તેના પરિવારના સભ્યો ઘરે ગયા, જેથી તેઓ તેને પકડી શકે અને તેમની સાથે ઘરે જવા દબાણ કરી શકે.

for they said

તેઓ"" શબ્દના શક્ય અર્થો આ પ્રમાણે છે1) તેના સંબંધીઓ અથવા 2) ભીડના કેટલાક લોકો.

out of his mind

તે જે વર્તન કરે છે તેના વિશેતેઓકેવું વિચારે છે તેનું વર્ણન કરવા ઈસુનો પરિવાર આ રૂઢીપ્રયોગનો ઉપયોગ કરે છે. બીજું અનુવાદ: ""ઘેલો"" અથવા ""પાગલ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)