gu_tn/mrk/03/11.md

1.4 KiB

saw him

ઈસુને જોયા

they fell down before him and cried out and said

અહીં ""તેઓ"" અશુદ્ધ આત્માઓનો ઉલ્લેખ કરે છે. આ તેઓ જ છે,જે લોકોને વળગ્યા હતા તેઓને કામો કરાવતા હતા.આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ""જે લોકોને તેઓ વળગ્યા હતા તેઓતેમની આગળ તેઓને બૂમ પડાવતા હતા અને પાડી નાખતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

they fell down before him

અશુદ્ધ આત્માઓ ઈસુનેપ્રેમ કરતા હતા અથવા તેમની સ્તુતિ કરવા માંગતા હતા તેથી તેઓનાપગે પડ્યા નહીં. ઇસુથી ડરી ગયા તેથી તેઓ તેની આગળ નમી ગયા.

You are the Son of God

ઈસુની પાસે અશુદ્ધ આત્માઓ ઉપર અધિકાર છે કારણ કે તે ""ઈશ્વરનો પુત્ર"" છે.

the Son of God

આ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે.(જુઓ:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)