gu_tn/mrk/03/10.md

1.7 KiB

For he healed many, so that everyone ... to touch him

આ જણાવે છે કે શા માટે ઘણા લોકો ઈસુની આસપાસ ઉમટી રહ્યા હતા કે જેથી તેમને એવું લાગ્યુંકે તેઓ તેમને કચડી નાખશે. બીજું અનુવાદ: ""કારણ કે ઈસુએ ઘણા લોકોને, દરેકને ... તેથીતેમને સ્પર્શ કરવા માટે "" (જુઓ: rc://*/ta/man/translate/writing-connectingwords)

For he healed many

ઘણા"" શબ્દ મોટી સંખ્યામાં લોકોનો ઉલ્લેખ કરે છે જેઓનેઈસુએ અગાઉ સાજાપણું આપ્યું હતું. બીજું અનુવાદ:""કારણ કે તેણે ઘણા લોકોને સાજા કર્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

everyone who had afflictions eagerly approached him in order to touch him

તેઓએ આ કર્યું કારણ કે તેઓ વિશ્વાસ કર્યો કે ઈસુનો સ્પર્શ કરવાથી તેઓ સાજા થઈ શકશે. આ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: ""સર્વ માંદા લોકો આતૂરતાથી તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા આગળ આવવા લાગ્યા જેથી તેઓ સાજા થાય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)