gu_tn/mrk/03/05.md

1.0 KiB

He looked around

ઈસુએ ચોતરફ જોયું

grieved

ભારે દુ:ખિત હતા.

by the hardness of their heart

આ રૂપક વર્ણવે છે કે કેવી રીતે ફરોશીઓ સુકાઈ ગયેલા હાથવાળા માણસ પર કરુણા રાખવા તૈયાર ન હતા. બીજું અનુવાદ: ""કારણ કે તેઓ માણસ પર કરુણા રાખવા તૈયાર ન હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Stretch out your hand

તારો હાથ લાંબો કર

his hand was restored

આને સક્રિય સ્વરૂપ સાથે કહી શકાયછે. બીજું અનુવાદ:""ઈસુએ તેના હાથને સાજો કર્યો"" અથવા ""ઈસુએ તેનો હાથ પહેલાંજેવો હતો તેવો કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)