gu_tn/mrk/02/26.md

1.0 KiB

Connecting Statement:

ઈસુએ કલમ 25માં જે પ્રશ્ન પૂછવાનું શરુ કરેલ તેને પૂર્ણ કરે છે.

how he went into the house of God ... to those who were with him?

આનેકલમ 25 થી અલગ નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: ""તે ઈશ્વરના ઘરે ગયો ... જેઓ તેમની સાથે હતા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

how he went

“તે” શબ્દ દાઉદનો ઉલ્લેખ કરે છે.

bread of the presence

જૂના કરારના સમયદરમિયાન ઈશ્વરને બલિદાન તરીકે મુલાકાત મંડપઅથવા મંદિરનાં મકાનમાં સોનાનીમેજ પર બાર રોટલી મૂકવામાં આવતી હતી તેને દર્શાવે છે.