gu_tn/mrk/02/25.md

1.6 KiB

Connecting Statement:

ઈસુએ ફરોશીઓને પ્રશ્ન પૂછવા દ્વારા તેમને ઠપકો આપવાનું શરુ કરે છે.

He said to them

ઈસુએ ફરોશીઓને કહ્યું

Have you never read what David ... the men who were with him

દાઉદે વિશ્રામવારનાજે દિવસે કર્યું તે યાદ અપાવવા ઈસુ શાસ્ત્રીઓને અને ફરોશીઓને આ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન ખૂબ લાંબો છે, તેથી તેને બે વાક્યોમાં વહેંચી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Have you never read what David did ... him

આ આજ્ઞા તરીકે કહી શકાય. બીજું અનુવાદ: ""દાઉદે જે કર્યું તેના વિષે તમે જે વાંચ્યું તે યાદ રાખો ... તે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

read what David

ઈસુ જૂના કરારમાં દાઉદવિષે વાંચવાનોઉલ્લેખ કરે છે. આને ગર્ભિત માહિતી બતાવીને અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: ""શાસ્ત્રોમાં વાંચોકે દાઉદ કોણ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)