gu_tn/mrk/02/24.md

1.7 KiB

Connecting Statement:

શિષ્યો શું કરી રહ્યા હતાં તે વિશે ફરોશીઓએ પ્રશ્ન પૂછ્યો(કલમ 23).

doing something that is not lawful on the Sabbath day

બીજાના ખેતરોમાંથી અનાજ તોડવું અને ખાવું એ ચોરી કરવી એમ ગણવામાં આવતું ન હતું (કલમ 23). પ્રશ્ન એ હતો કે શું વિશ્રામવારના દિવસે આ કરવું ઉચિત છે કે કેમ?

Look, why are they doing something that is not lawful on the Sabbath day?

ફરોશીઓ ઈસુને દોષી ઠરાવવામાટે એક પ્રશ્ન પૂછે છે. આનું નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે.બીજું અનુવાદ: ""જુઓ! તેઓ વિશ્રામવાર વિષે યહૂદી નિયમને તોડી રહ્યા છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Look

આ તરફ જુઓ અથવા ""સાંભળો."" કોઈકને કંઈક બતાવવા માટે તેનું ધ્યાન દોરવા આ એક શબ્દ છે. જો તમારી ભાષામાં કોઈ શબ્દ છે જેનો ઉપયોગ ક્શાની તરફ કોઈનું ધ્યાન દોરવા માટે કરવામાં આવે છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.