gu_tn/mrk/02/23.md

1.5 KiB

Connecting Statement:

શા માટે શિષ્યો વિશ્રામવારના દિવસે કણસલાં તોડતા હતા તે ખોટું નહોતુ તે બતાવવા ઈસુએ ફરોશીઓને શાસ્ત્રમાંથી એક ઉદાહરણ આપ્યું.

picking heads of grain

બીજાના ખેતરમાં કણસલાં તોડવા અને તેને ખાવા ચોરી કરવાનું માનવામાં આવતું નથી. પ્રશ્ન એ હતો કે શું વિશ્રામવારના દિવસે આ કરવું ઉચિતછે કે કેમ? શિષ્યોએ તેમાં કણસલાં,અથવા તેમાંના બીજ ખાવા માટે અનાજના દાણા લીધા. સંપૂર્ણ અર્થ બતાવવા માટે આને શબ્દમાં મૂકી શકાયછે. બીજું અનુવાદ: ""અનાજનાં કણસલાં તોડો અને બીખાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the heads of grain

કણસલાં"" એ ઘઉંના છોડનો ટોચનો ભાગ છે, જે એક પ્રકારનું ઉપરનું ઘાસ છે. કણસલાં પાકેલા અનાજ અથવા દાણાને પકડી રાખે છે.