gu_tn/mrk/02/22.md

1.8 KiB

Connecting Statement:

ઈસુએ બીજુ એક દ્રષ્ટાંત કહેવાનું શરૂ કર્યું. આ એક નવો દ્રાક્ષારસ નવી મશકોમાં નાખવાને બદલે જૂની મશકોમાં નાખવા વિષે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

new wine

દ્રાક્ષનો રસ. આ તે દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે કે જેનેહજુ સુધી આથૉ આવ્યો નથી. જો તમારા વિસ્તારમાં દ્રાક્ષ અજાણ છે, તો ફળોના રસ માટે સામાન્ય શબ્દનો ઉપયોગ કરો.

old wineskins

આ એવીમશકોનો ઉલ્લેખ કરે છે કે જેનો ઘણી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

wineskins

આ પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી થેલીઓ હતી. તેઓને ""દ્રાક્ષારસની થેલીઓ"" અથવા ""ચામડાની થેલીઓ"" પણ કહી શકાયછે.

the wine will burst the skins

નવો દ્રાક્ષારસ જેમ જેમ જૂનો થાય છે તેમ વિસ્તૃત થતો જાય છે, તેથી જૂની, બરડ મશકોફાટી જશે.

will be destroyed

નાશ પામશે.

fresh wineskins

નવી મશકોઅથવા ""નવી દ્રાક્ષારસ મશકો"" આ એવી મશકોનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ ક્યારેય થયો નથી.