gu_tn/mrk/02/19.md

778 B

The wedding attendants cannot fast while the bridegroom is still with them, can they?

લોકો અગાઉથી જે જાણતા હતા તે યાદ કરાવવા અનેતેમને તથા તેમના શિષ્યોને લાગુ પાડવા તેઓને ઉત્તેજન આપવા ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. બીજું અનુવાદ: ""જ્યારે વરરાજા તેમની સાથે હોય ત્યારે જાનૈયા ઉપવાસ કરતાં નથી. તેના કરતાં તેઓ ઉજવણી અને મિજબાની કરે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)