gu_tn/mrk/02/18.md

1.8 KiB

Connecting Statement:

ઈસુ એ દર્શાવવા દ્રષ્ટાંત કહે છે કે શા માટે તેમના શિષ્યોએ ઉપવાસ ન કરવો જોઈએજ્યારે તેઓ પોતે તેમની સાથે છે(જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

the Pharisees were fasting ... the disciples of the Pharisees

આ બંને શબ્દસમૂહ સમાન સમૂહના લોકોનો ઉલ્લેખ કરે છે, પરંતુ બીજો શબ્દસમૂહ ખૂબ સ્પષ્ટ છે. બંને ફરોશી સંપ્રદાયના અનુયાયીઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ તેઓ ફરોશીઓના આગેવાનો પર ધ્યાન કેન્દ્રિત કરતાં નથી. બીજું અનુવાદ: ""ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતાં ... ફરોશીઓના શિષ્યો

they came

થોડા માણસો. આ પુરુષો કોણ છે તે સ્પષ્ટ કર્યા વિના આ શબ્દસમૂહનું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. જો તમારી ભાષામાં તમે સ્પષ્ટ થવા માગો છો, શક્ય અર્થ આ પ્રમાણે છે1) આ માણસો યોહાનના શિષ્યોમાંના અથવાફરોશીઓના શિષ્યોમાંનાન હતાઅથવા 2) આ માણસો યોહાનના શિષ્યોમાંના હતા.

they came and said to him

આવ્યા અને ઈસુને કહ્યું