gu_tn/mrk/02/17.md

2.0 KiB

Connecting Statement:

દાણીઓ અને પાપી લોકો સાથે ખાવાને લીધે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેમના શિષ્યોને જે કહ્યું હતું તેનો પ્રત્યુત્તર ઈસુએ આપ્યો.

he said to them

તેમણે શાસ્ત્રીઓને કહ્યું

People who are strong in body do not need a physician; only people who are sick need one

ઈસુએ બીમાર લોકો અને વૈદો વિષે આ નીતિવચનનો ઉપયોગ તેમને એ શીખવવા માટે કર્યો કે જેઓ જાણે છે કે પોતે પાપી છે તેઓને ખબર છે કે તેઓને ઈસુની જરૂર છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)

healthy

તંદુરસ્ત

I did not come to call righteous people, but sinners

ઈસુ અપેક્ષા રાખે છે કે તેમના સાંભળનારા સમજે કે જેઓને મદદની જરૂર છે તેઓ માટે ઈસુ આવ્યા છે. બીજું અનુવાદ: ""જેઓ સમજે છે કે તેઓ પાપી છે તેઓને માટે હું આવ્યો છું, એવા લોકો માટે નહીં કે જેઓ સમજે છે કે તેઓ ન્યાયીઓ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

but sinners

હું બોલાવવા આવ્યો છું"" શબ્દો તેના પહેલાના શબ્દસમૂહ થકી સમજી શકાય છે. બીજું અનુવાદ: ""પણ હું પાપીઓને બોલાવવા આવ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)