gu_tn/mrk/02/16.md

556 B

Why does he eat with tax collectors and sinners?

શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુનાઆતિથ્યને નકારે છે તે બતાવવા તેઓએ આ પ્રશ્ન પૂછ્યો. આ શબ્દોને નિવેદન તરીકે રજૂ કરી શકાય છે. બીજું અનુવાદ:""તેમણે પાપીઓ અને દાણીઓ સાથે ખાવું ન જોઈએ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)