gu_tn/mrk/02/15.md

930 B

Connecting Statement:

તે દિવસે મોડેથી એમ થયું કેઈસુ લેવીના ઘરે જમવા ગયાહતાં.

Levi's house

લેવીનું ઘર

sinners

એવા લોકો કે જેઓએ મૂસાના નિયમનું પાલન કર્યું ન હતું પરંતુબીજાની નજરમાં જે ખરાબ પાપો હતા તે કર્યા હતા.

for there were many and they followed him

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""કેમ કે ત્યાં ઘણા દાણીઓ અને પાપી લોકો હતા કે જેઓ ઈસુને અનુસરતા હતા"" અથવા 2) ""કેમ કે ઈસુને ઘણા શિષ્યો હતા અને તેઓ તેમને અનુસરતા હતા.