gu_tn/mrk/02/08.md

1.2 KiB

in his spirit

મનમાં અથવા ""પોતાનામાં

they were thinking within themselves

દરેક શાસ્ત્રી પોતે વિચારી રહ્યા હતા; તેઓ એકબીજાની સાથે વાતો નહોતા કરી રહ્યાં.

Why are you thinking these things in your hearts?

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ શાસ્ત્રીઓને એ કહેવા માટે કર્યો કે તેઓ જે વિચારી રહ્યા છે તે ખોટું છે. બીજું અનુવાદ: ""તમે જે વિચારો છો તે ખોટું છે."" અથવા ""એવું ન વિચારશો કે હું દુર્ભાષણ કરું છું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

these things in your hearts

હૃદયો"" શબ્દ તેમના આંતરિક વિચારો અને ઇચ્છાઓનું ઉપનામ છે. બીજું અનુવાદ: ""આ તમારી અંદર છે"" અથવા ""આ બાબતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)