gu_tn/mrk/02/04.md

1.3 KiB

could not get near him

જ્યાં ઈસુ હતા ત્યાં નજીક આવી શક્યા નહીં

they removed the roof ... they lowered

ઈસુ જ્યાંરહેતા હતા તે ઘરોમાં માટીની બનેલી સપાટ છત હતી અને નળિયાથી ઢાંકી દેવામાં આવતીહતી. છતમાં છિદ્ર બનાવવાની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે અથવા વધુ સામાન્ય બનાવી શકાય છે જેથી તે તમારી ભાષામાં સમજી શકાય. બીજું અનુવાદ: ""તેઓએ ઈસુ જ્યાં હતા ત્યાંથી ઉપરના છતનાં ભાગમાંથી નળિયાકાઢ્યાં. અને જ્યારે તેઓએ માટીની છતનેખુલ્લી કરી દીધી, ત્યારે તેઓ નીચે ઉતર્યા"" અથવા ""તેઓએ ઈસુ જ્યાં હતા ત્યાં છત પર એક છિદ્ર બનાવ્યું, અને પછી તેઓએ નીચે ઉતાર્યો