gu_tn/mrk/02/01.md

735 B

Connecting Statement:

સમગ્ર ગાલીલમાં બોધ કરીને તથા લોકોને સાજા કરીને, ઈસુ કફરનહૂમમાં પરત ફર્યા જ્યાં તેઓ પક્ષઘાતી માણસને સાજો કરે છે તથા તેના પાપ માફ કરે છે.

it was heard that he was at home

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""ત્યાનાં લોકોએ સાંભળ્યુ કે તે તેમના ઘરે રહેતા હતાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)