gu_tn/mrk/01/intro.md

2.2 KiB

માર્ક01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ ગોઠવે છેજેથી તેને વાંચવું સરળ બને.1:2-3માં આપેલ કવિતા સાથે યુએલટી આમ કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટખ્યાલો

""તમે મને શુદ્ધ કરી શકો છો""

રક્તપિત્ત ચામડીનો રોગ હતો જે વ્યક્તિને અશુદ્ધ અને ઈશ્વરનું ભજન યોગ્ય રીતેકરવા અસમર્થ બનાવતો હતો.લોકોને શારીરિક રીતે ""શુદ્ધ""અથવા તંદુરસ્ત કરવા ઈસુ સમર્થ હતા અથવા આત્મિક રીતે પણ લોકોને ""શુદ્ધ""અથવા ઈશ્વર સાથે યોગ્ય બનાવવા માટે પણ ઈસુ સમર્થ હતા. (જુઓ:rc://*/tw/dict/bible/kt/clean)

""ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે""

વિદ્વાનો વાદવિવાદ કરતા હતા કે ""ઈશ્વરનું રાજ્ય"" એ સમયે હાજર હતું અથવા કંઈક જે આવી રહ્યું હતું. અંગ્રેજી અનુવાદ વારંવાર ""હાથ પર""એવા શબ્દસમૂહનો ઉપયોગ કરે છે પરંતુ તે અનુવાદકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. બીજી આવૃત્તિઓ ""આવી રહ્યું છે"" અને ""નજીક આવ્યું છે""એ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે.