gu_tn/mrk/01/45.md

2.3 KiB

But he went out

તે"" શબ્દ અહીંયા જે માણસને ઈસુએ સાજો કર્યો તેનો ઉલ્લેખ કરે છે.

began to spread the news widely

અહીંયા ""વાત વ્યાપકપણે ફેલાઈ ગઈ"" એ શું બન્યું તે ઘણી જગ્યાએ લોકોને કહેવા માટેનું રૂપક છે. બીજું અનુવાદ: ""ઈસુએ શું કર્યું તે વિષે ઘણી જગ્યાએ લોકોને કહેવાનું શરૂ કર્યું"" (જુઓ: અને rc://*/ta/man/translate/figs-metaphor)

so much that

એ માણસ વાત એટલી બધી ફેલાવા લાગ્યો કે

that Jesus could no longer enter a town openly

એ માણસ વાત એટલી બધી ફેલાવા લાગ્યો તેનું આ પરિણામ હતું. અહીંયા ""ખુલ્લી રીતે"" એ""જાહેરમાં""નું રૂપક છે. ઘણા લોકો ઈસુની આસપાસ ટોળે વળ્યા હતા તે કારણે તેઓ શહેરમાં પ્રવેશી શક્યા નહીં. બીજું અનુવાદ: ""કે જાહેરમાં ઈસુ ફરીથી શહેરમાં પ્રવેશી ન શક્યા "" અથવા ""ઘણા લોકો તેમને જુએ તે રીતે ઈસુ ફરીથી શહેરમાં પ્રવેશી ન શક્યા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

remote places

એકાંત જગ્યાઓઅથવા ""એવી જગ્યાઓ જ્યાં કોઈ રહેતું ન હોય

from everywhere

“ સર્વત્ર"" શબ્દ અતિશયોક્તિને દર્શાવે છે, જે કેટલી બધી જગ્યાએથી લોકો આવ્યા હતાતેની પર ભારમૂક્વા વપરાયેલ છે. બીજું અનુવાદ: ""સર્વ પ્રદેશમાંથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)