gu_tn/mrk/01/44.md

1.4 KiB

Be sure to say nothing to anyone

કોઈને કંઈ ન કહેવાની ખાતરી કરો

show yourself to the priest

ઈસુએ આ માણસને કહ્યું કે તે પોતાને યાજકને દેખાડે કે જેથી યાજક તેની ચામડીને જોઈ શકે કે તેનો કોઢ ખરેખર ગયો છે કે નહી. મૂસાના નિયમ મુજ્બ જે લોકો અશુદ્ધ હતા અને હવે અશુદ્ધ રહ્યા નથી તે બતાવવા તેઓ પોતાને યાજકને બતાવે તે જરુરી હતુ. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

show yourself

અહીંયા ""પોતાને"" શબ્દ કોઢિયાની ચામડીને દર્શાવે છે. બીજું અનુવાદ: ""તારી ચામડી દેખાડ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

a testimony to them

જો શક્ય હોય તો તમારી ભાષામાં,""તેમને""સર્વનામ વાપરવું શ્રેષ્ઠ છે. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""યાજકો સમક્ષ સાક્ષી તરીકે"" અથવા 2) ""લોકો સમક્ષ સાક્ષી તરીકે.