gu_tn/mrk/01/41.md

845 B

Moved with compassion

અહીંયા ""દયા આવી"" શબ્દ રૂઢિપ્રયોગ છે જેનો અર્થ બીજાની જરૂરિયાત પ્રત્યે લાગણી અનુભવવી એમ થાય છે. બીજું અનુવાદ: ""તેના માટેદયા આવી, ઈસુ"" અથવા ""ઈસુએ તે માણસ પ્રત્યે દયાઅનુભવી, તેથી તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

I am willing

ઈસુ શું કરવા ચાહે છે એ દર્શાવવું મદદરૂપ બનશે. બીજું અનુવાદ: ""હું તને સાજો કરવા ચાહું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)