gu_tn/mrk/01/40.md

1.4 KiB

a leper came to him, begging him and kneeling down and saying to him

એક કોઢિયો ઈસુ પાસે આવ્યો. તેણે ઘૂંટણ નમાવીઅને ઈસુને વિનંતી કરતાં કહે છે કે

If you are willing, you can make me clean

પ્રથમ શબ્દસમૂહમાં, ""મને શુદ્ધ કર""શબ્દો બીજા શબ્દસમૂહને કારણે સમજી શકાય છે. બીજું અનુવાદ: ""જો તમે મને શુદ્ધ કરવા ચાહો, તો તમે મને શુદ્ધ કરી શકો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

you are willing

ચાહવું અથવા ""ઇચ્છા

you can make me clean

બાઈબલના સમયમાં, વ્યક્તિ જેને કોઈપણ પ્રકારની ચોક્કસ ચામડીનો રોગ થયો હોય તો તે વ્યક્તિને જ્યાં સુધી સંપૂર્ણ સાજો ન થાય કે હવે તે ચેપી રહ્યો નથી ત્યાં સુધી અશુદ્ધ ગણવામાં આવતો. બીજું અનુવાદ: ""તમે મને સાજો કરી શકો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)