gu_tn/mrk/01/37.md

379 B

Everyone is looking for you

દરેક"" શબ્દ ઘણા લોકો જેઓ ઈસુની શોધ કરતાં હતા તેની અતિશયોક્તિ પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: ""ઘણા લોકો તમને શોધે છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)