gu_tn/mrk/01/35.md

664 B

General Information:

અહીંયા ""તે"" અને ""તેને"" શબ્દો ઈસુનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

લોકોને સાજા કરવાના સમય મધ્યે ઈસુ પ્રાર્થના કરવા માટે સમય કાઢે છે. તેઓ પછી આખા ગાલીલમાં ફરીને બોધ કરે છે, સાજાપણું આપે છે અને અશુદ્ધ આત્માઓ કાઢે છે.

a solitary place

એવી જગ્યા જ્યાં તેઓ એકલા રહી શકે