gu_tn/mrk/01/26.md

357 B

threw him down

અહીંયા ""તેને"" શબ્દ અશુદ્ધ આત્માગ્રસ્ત વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

while crying out with a loud voice

તે અશુદ્ધ આત્મા છે જે મોટેથી બૂમ પાડે છે, માણસ નહીં.