gu_tn/mrk/01/24.md

1.1 KiB

What do we have to do with you, Jesus of Nazareth?

અશુદ્ધ આત્માઓ આ અલંકારિક પ્રશ્ન પૂછે છે એનો અર્થ એ કે તેઓની સાથે દખલ કરવા માટે ઈસુ પાસે કોઈ કારણ નથી અને તેઓ ઈચ્છે છે કે તે તેમને છોડીને ચાલ્યા જાય. બીજું અનુવાદ: ""નાઝરેથના ઈસુ, અમને એકલા મૂકી દો! અમારી સાથે દખલ કરવાનું તમારી પાસે કોઈ કારણ નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Have you come to destroy us?

અશુદ્ધ આત્માઓ ઈસુ તેમને નુકસાન ન પહોંચાડેતે વિનંતી કરતાંઆ અલંકારિક પ્રશ્ન પૂછે છે. બીજું અનુવાદ: ""અમારો નાશ ન કરો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)