gu_tn/mrk/01/16.md

437 B

he saw Simon and Andrew

ઈસુએ સિમોન અને આન્દ્રિયાને જોયા

casting a net in the sea

આ વાક્યનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ""માછલી પકડવા જાળને પાણીમાં ફેંકવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)