gu_tn/mrk/01/10.md

543 B

the Spirit coming down on him like a dove

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) આ એક સમાનતા છે, અને આકાશમાંથી જમીન ઉપર ઉતરતાં પક્ષીની જેમ આત્મા ઈસુ ઉપર ઉતર્યો અથવા 2)આત્મા ઈસુ પર ઉતરી આવ્યો ત્યારે તે ખરેખરકબૂતર જેવો જ લાગતો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)