gu_tn/mrk/01/07.md

939 B

He proclaimed

યોહાને પ્રગટ કર્યું

the strap of his sandals I am not worthy to stoop down and untie

ઈસુ કેટલા મહાન છે એ બતાવવા યોહાન પોતાને દાસ સાથે સરખાવે છે. બીજું અનુવાદ: ""હું તેમના પગરખાં કાઢવાનુંતુચ્છકાર્ય કરવા માટે પણ લાયક નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the strap of his sandals

જ્યારે ઈસુ પૃથ્વી પર હતા, ત્યારે લોકો ઘણીવાર ચંપલ પહેરતા હતા જે ચામડાનીબનેલી હતી અને ચામડાનીપટ્ટીઓતેમના પગે બાંધતા હતા.

stoop down

વાંકા વળવું